Born
December 10th, 1933
Passed Away
August 16th, 2012
Occupation
Home maker
Spouse
Hasmukhlal Mehta
Religion
Hindu
Native
Dakor
Country
India
માં વગરનાં જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. માતા જ બાળકને જીવનનું પ્રથમ પગલું માંડતા શીખવાડે છે. માતા પોતે ભીનામાં રહી ને પોતાના બાળકને કોરા માં સુવાડે છે. પોતે ભૂખી રહીને પોતાના બાળકને જમાડે છે. પોતાના બાળકનાં હાસ્ય માટે તે તમામ દુ:ખ અને તકલીફ વેઠવા તૈયાર રહે છે. તે પોતાના બાળકની વાત કહ્યા વગર જ જાણી લે છે. માં શબ્દ માં આખી દુનિયાનો સમાવેશ થઇ જાય છે. આથી જ કહેવાયું છે કે 'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.
Shradhanjali By
Sameer Mehta and Family
Biography of Anandgauri Hasmukhlal Mehta
તેઓશ્રી સન ૧૯૩૩ની ડીસેમ્બરની દસ તારીખે ડાકોરમાં શ્રીમતી શાંતાબેન વસંતલાલ દવે અને વસંતલાલ ચુનીલાલ દવેને ત્યાં જન્મ્યા હતા. તેઓશ્રીનું બાળપણ તેમજ વર્નાક્યુલર ફાઈનલ સુધીનો અભ્યાસ ડાકોર મુકામે થયેલ હતો.
સન ૧૯૪૮નિ ૨૬મિ ફેબ્રુઆરીના રોજ તેમણે માતરનાં વસંતલાલ ભાઈશંકર મહેતા તથા પાર્વતીબેન વસંતલાલ મહેતાનાં સુપુત્ર હસમુખલાલ મહેતા સાથે પ્રભુતામાં પગલા પડ્યા હતા.
તેઓશ્રીની કર્મભૂમિ મદ્રાસ હતી. તેઓ શ્રી ગૃહસ્થજીવન મદ્રાસ તેમજ નડીયાદ મુકામે વ્યતીત થયું હતું.
સ્વ. આનંદગૌરી મહેતાનું વ્યક્તિત્વ પરગજુ, ધર્મનિષ્ઠ તેમજ દયાળુ હતું. તેઓશ્રીનો એક જ જીવનમંત્ર હતો.
'સત્યં વદ પ્રિયમ વદ'
તેઓશ્રીની મહાનતા તેમજ તેમના ચારીત્યના વર્ણન માટે શબ્દો પણ માર્યાદિત થઇ જાય છે.
તા. ૧૬-૦૮-૨૦૧૨ને શ્રાવણ વદ - ૧૪ (ચૌદશ) નાં રોજ ૭૯ વર્ષની ઉમરે તેઓશ્રીએ આ સંસારનો ત્યાગ કરીને વૈકુંઠ પ્રત્યે પ્રયાણ કર્યું.
આવા મહાન આત્માને આમારા કોટી કોટી શાષ્ટાંગ દંડવત પ્રણામ.
Family Tree of Anandgauri Hasmukhlal Mehta
Photo Album of Anandgauri Hasmukhlal Mehta
No Photos
Videos of Anandgauri Hasmukhlal Mehta
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
dyptomO
3 years ago