Born
August 15th, 1902
Passed Away
May 09th, 1987
Tithi
Vaisakh Sud Agiyaras
Popularly Known as
Bhagatbapa
Occupation
Agriculture
Spouse
Lt. Diwaliben
Religion
Hindu
Caste
Patel
Native
Lilapar
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે,
પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Late Shee Narshibhai Gordhanbhai Barasara
Narbherambhai Gordhanbhai Barasara
Raghavjibhai Gordhanbhai Barasara
Shailesh Raghavjibhai Barasara
Jayendra Raghavjibhai Barasara (J.P.)
Biography of Gordhanbhai Premjibhai Barasara (Patel)
|| રામ || || જય સીયારામ || || રામ ||
"ભગતબાપા"નાં નામે ઓળખાતા એવા ગોરધનભાઈ આશરે ૧૧૦ વર્ષ પહેલા એક સામાન્ય કડવા પાટીદાર પ્રેમજીભાઈ નાં ઘરે જન્મેલા અને બિલકુલ ઓછુ ભણેલા એવા ગોરધનભાઈ નો જન્મ થયેલ. ખેતીવાડી કરીને સામાન્ય ખેડૂત તરીકે પોતાના વ્યવસાય સાથે - સાથે નાનપણથી જ સેવા - સ્મરણ અને ભજન કીર્તન, સાથે સાધુઓને ભોજન અને ગામના પાદરે હનુમાનજી ની સેવા પૂજા એ એમનો મુખ્ય ધ્યેય હતો. ત્યારે નાની ઉમરે એટલે કે ૨/૫ વર્ષની ઉમરે મોટા લગ્ન થતા અને આવા લગ્નો દશ-બાર વર્ષે થતા તેમ તેઓ કહેતા. અમુક સમય જતા દિવાળીબેન સાથે લગ્ન થયા અને તેમનો ગૃહ સંસાર ભક્તિમય રૂપી આગળ વધવા લાગ્યો. ધર્મપત્ની દિવાળીબેન પણ સાથ આપતા સાધુ સંતો ગતે ત્યારે રાત્રે આવતા ત્યારે તેમને ઘરની પરિસ્થિતિ પ્રમાણે ટુકડો આપી અને સંતોના સંતારના આશીર્વાદ મેળવતા. ધીરે ધીરે ગૃહસ્થી જીવનનો ધાર સંસાર આગળ ચાલ્યો અને પાંચ દીકરી અને ચાર દીકરાનો જન્મ થયો. જેમાં એક દીકરી તથા એક દીકરો નાની ઉમરે બીમારીના કારણે ભગવાનને પ્યારા થઇ જતા ૪ દીકરી અને ૩ દીકરા સાથે ગૃહસ્થ જીવન એકદમ સાદાઈ થી જીવતા એવા નાની ઉમરથી સેવા - સ્મરણમાં લાગેલા ગોરધનભાઈ માંથી બધાજ ગામના તથા આજુબાજુના લોકો ભગત બાપાના નામથી ઓળખવા લાગ્યા. દીકરા-દીકરી મોટા થતા તેમને પરણાવવાના વ્યવારિક ખર્ચની જવાબદારીઓ આવવા લાગી. ઘરની પરિસ્થિતિ નરસિંહ મહેતા જેવી હતી ચતા પણ હનુમાનજીની ભક્તિ અને સેવા સ્મરણ સતત હૃદયમાં રાખી રામ રાખે તેમ રહેવું એવા મંત્ર સાથે જીવન નિર્વાહ કરતા હતા.
લગ્ન જીવનમાં પુત્ર પ્રાપ્તિમાં મોટા પુત્રનું નામ નરશી, વાચેતનું નામ નરભેરામ તથા સૌથી નાના પુત્ર રાઘવજી તેમાં પણ ધર્મનાં સંસકારો ઉતરેલ અને નરશીની ઉમર લગભગ ૭-૮ વર્ષની હશે ત્યાં તેમને પેટી (હાર્મોનિયમ) ઉપર ભજનો ગાતા શીખી ગયા. ધીરેધીરે નરશીપણ આજુબાજુનાં પંથકમાં એક સારા ભજનિક તરીકે નામના મેળવી અને તેઓ પણ નરશીભગત નાં નામથી ઓળખાવા લાગ્યા. અને આજુબાજુના ગામડાઓમાં ભજન થકી ખુબજ નામના મેળવી.
દીકરા-દીકરીઓ મોટા થતા હવે ક્રમશ લગ્નની જવાબદારીઓ સાથે છેલ્લા ૫૦ વર્ષમાં શરૂઆતનાં ૩૦ વર્ષ જન્મભૂમી હનુમાનજીની પૂજા પાઠ અને ભક્તિ સાથે જીવન નિર્વાહ બાદ - દીકરાઓ ધંધા નાં વિકાસ અર્થે રાજકોટ જેવા શહેરમાં સ્થિર થતા નાના દીકરા રાઘવજી સાથે રહેતા અને ત્યાં પણ નજીકના બાલા હનુમાનજીની સેવા પૂજા માં રત રહેતા - પોતાના જીવનમાં વ્યસનમાં મુખ્ય કાચી સોપારી ખાતા અને સૂડી-સોપારી જીવનભર પોતાનાના ખીસ્સામાજ રાખતા આમ ધીરે ધીરે સમય જતા ૦૯/૦૫/૧૯૮૭ નાં રોજ સ્વર્ગવાસ થયો. "સર્વે ને બરાસરા પરિવારના જાય સીયારામ".
Family Tree of Gordhanbhai Premjibhai Barasara (Patel)
Lt. Premjibhai
Lt. Diwaliben
Lt. Narshinhbhai
Narbherambhai Narshinhbhai
Raghavjibhai Narshinhbhai
Jabuben K. Gami
Jadiben V. Serasiya
Shantaben M. Padsumbiya
Vajiben D. Nindorda
Amrutlal Narshinhbhai Barasara
Banvant Narbherambhai Barasara
Shailesh Raghavjibhai Barasara
Jayendra Raghavjibhai Barasara
Ashwin Narshinhbhai Barasara
Vijay Narbherambhai Barasara
Champaben Hasmukhlal Bhimani
Manjuben Pravinkumar Dhanja
Bhavnaben Devendrakumar Padsumbiya
Parul Dineshkumar Charola
Dipti Sagarkumar Kanani
Lt. Karamsibhai
Lt. Juthiben
Premjibhai Valjibhai Bavarva
Videos of Gordhanbhai Premjibhai Barasara (Patel)
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video

j k patel
12 years ago
JAYENDRA PATEL
13 years ago
Amrutlal Narshibhai Barasara
14 years ago
Dadaji ne amara pranam !
Dadaji ne amara pranam !
barasara chirag
14 years ago
god give rest to soul om shanti
god give rest to soul om shanti
maganbhai barasara
14 years ago
Gordhanbapa ne amara parivar ni hardik shradhanjali.
Gordhanbapa ne amara parivar ni hardik shradhanjali.