
Passed Away
October 04th, 2021
Religion
Hindu
Native
-
City
Jamnagar
State
Gujarat
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે, પિતા જ પરમ તપ છે, પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે. પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે. શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે. સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે. પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
ઉદિત ગોવિંદભાઇ ચાવડા (પુત્ર)
ગં. સ્વ. જયશ્રીબેન ગોવિંદભાઇ ચાવડા (પત્ની)
તથા ચાવડા પરિવારના જય શ્રી કૃષ્ણ
Biography of Shri Govindbhai Raghavjibhai Chavda

Family Tree of Shri Govindbhai Raghavjibhai Chavda

Videos of Shri Govindbhai Raghavjibhai Chavda
No videos
Post Condolences