Born
January 01st, 1938
Passed Away
November 12th, 2008
Popularly Known as
Bhuva
Occupation
Business
Spouse
Kunvarben Matiya
Religion
Hindu
Native
Tramba (Kasturba Dham)
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્રમાં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Bhavesh Matiya
Karu Matiya
Jagdish Matiya
Viram Matiya
Biography of Hakabhai Nathubhai Matiya
न जायते म्रियते वा कदाचि - न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो - न हन्यते हन्यमाने शरीरे ॥
भावार्थ
यह आत्मा किसी काल में भी न तो जन्मता है और न मरता ही है तथा न यह उत्पन्न होकर फिर होने वाला ही है क्योंकि यह अजन्मा, नित्य, सनातन और पुरातन है, शरीर के मारे जाने पर भी यह नहीं मारा जाता
પિતા નું સર્જન......
ભગવાને પર્વતની હિમંત વ્રુક્ષની ભવ્યતા, શિયાળાનો હુંફાળો સૂર્ય પ્રકાશ, સાગર ની શાંતિ, કુદરતની આભા, સમડીની ઉડવાની શક્તિ, વસંતઋતુની સવારનો આનંદ, કુટુંબ જરૂરિયાતની ઊંડાઈ જેવી ખાસિયતો ને જોડી અને જયારે કોઈ ખાસિયત ઉમેરવાનું ન રહ્યું ત્યારે તેણે એક ભવ્ય વ્યકિતનું સર્જન કર્યું અને તેને પિતા નામ આપ્યું.
જન્મ અને મૃત્યું નિશ્ચિત છે, કેટલું નહિ કેવું જીવ્યા એ જ યાદ રહીં જાય છે.
આપનો દેહતો વિલીન થયો છે, પરંતુ આત્માનો વિલય થયો નથી.
અમારા હ્રદયમાંથી આપની સ્મૃતિ કદી વિસરાશે નહિ,
ઈશ્વર આપના આત્માને પરમ શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
न हन्यते ह्न्य्मोने शरीरे I
શરીરના નિધનથી આત્મા હણતો નથી.
શું આપીએ અંજલિ શબ્દો ઓછા પડે છે,
શું આપીએ પુષ્પાંજલિ પુષ્પો ઓછા પડે છે.
વ્હાલના વડલા જેવું આપનું જીવંત અસિતત્વ આજે અમારી વચ્ચે નથી,
પણ વાદળાની શીતળ છાયા સમા સંસ્કારો, સ્નેહ, સમપર્ણ, સંઘર્ષ અને
સકારાત્મક જીવનશૈલી અમારા માટે આદર્શ રૂપ છે. પરમકૃપાળુ
પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અપ્રે એ જ પ્રાર્થના.....
Family Tree of Hakabhai Nathubhai Matiya
Nathubhai Ratabhai Matiya
Kunvarben Hakabhai Matiya
Bhavesh Hakabhai Matiya
Karu Hakabhai Matiya
Jagdish Hakabhai Matiya
Viram Hakabhai Matiya
Prabha Bijalkumar Chavadiya
Vajiben Pareshkumar Susnra
Bhagyesh Bhavesh Matiya
Rohan Bhavesh Matiya
Urvi Bhavesh Matiya
Hardik Karubhai Matiya
Darshil Karubhai Matiya
Raghav Jagdish Matiya
Riddhi Jagdish Matiya
Unnati Viram Matiya
Pragati Viram Matiya
Sharthak Viram Matiya
Mayabhai Nathubhai Matiya
Mepabhai Nathubhai Matiya
Bijalkumar Chavadiya
Pareshkumar Susra
Videos of Hakabhai Nathubhai Matiya
No videos
Post Condolences