Passed Away
October 11th, 2021
Religion
Hindu
Native
-
City
Gondal
State
GUJARAT
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે, પિતા જ પરમ તપ છે,
પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે. પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
દિપકભાઈ હરિસિંહ રાઠોડ (એલ. આઈ. સી. એજન્ટ)
અજયભાઇ હરિસિંહ રાઠોડ (ન્યુ ક્રિષ્ના લેબોરેટરી, મેટોડા)
અક્ષયભાઈ હરિસિંહ રાઠોડ (એલ. આઈ. સી. એજન્ટ)
ગં. સ્વ. અંબાબેન હરિસિંહ રાઠોડ
દિપકકુમાર રામસીંગભાઇ ગોહેલ (જમાઈ)
Biography of Shri Harisinh Govindji Rathod
Family Tree of Shri Harisinh Govindji Rathod
Videos of Shri Harisinh Govindji Rathod
No videos
Post Condolences