Pujya Hemlataben Rajnikant Jayswal

Passed Away

September 29th, 2021

Occupation

Home maker

Native

-

City

Gondal

State

Gujarat

Country

India

માં વગરનાં જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. માતા જ બાળકને જીવનનું પ્રથમ પગલું માંડતા શીખવાડે છે. માતા પોતે ભીનામાં રહી ને પોતાના બાળકને કોરા માં સુવાડે છે. પોતે ભૂખી રહીને પોતાના બાળકને જમાડે છે.  પોતાના બાળકનાં હાસ્ય માટે તે તમામ દુ:ખ અને તકલીફ વેઠવા તૈયાર રહે છે. તે પોતાના બાળકની વાત કહ્યા વગર જ જાણી લે છે. માં શબ્દ માં આખી દુનિયાનો સમાવેશ થઇ જાય છે. આથી જ કહેવાયું છે કે 'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.

Shradhanjali By

હર્ષદભાઈ રજનીકાંત જયસ્વાલ
ભાસ્કરભાઈ રજનીકાંત જયસ્વાલ
ચંદ્રશેખર રજનીકાંત જયસ્વાલ (પત્રકાર)
કલ્પિત હર્ષદભાઈ જયસ્વાલ
જયમીત ભાસ્કરભાઈ જયસ્વાલ
જયસ્વાલ ન્યૂઝ એન્ડ એડવર્ટાઇઝિંગ એજંસી, ગોંડલ

Family Tree of Pujya Hemlataben Rajnikant Jayswal

Photo Album of Pujya Hemlataben Rajnikant Jayswal

Videos of Pujya Hemlataben Rajnikant Jayswal

No videos

Post a tribute & share memories

Upload

(200x200)*

Photo should not be greater than 3MB

Post Condolences