Mrs. Hinaben Ajaybhai Mehta

Born

August 01st, 1962

Passed Away

November 14th, 2016

Tithi

Poornima

Popularly Known as

Bholi Gaay jevi

Occupation

Housewife

Religion

Jain

Caste

Deravasi

Subcaste

Swetambar

Native

Jamnagar

City

Bangalore

State

Karnataka

Country

India

માં વગરનાં જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. માતા જ બાળકને જીવનનું પ્રથમ પગલું માંડતા શીખવાડે છે. માતા પોતે ભીનામાં રહી ને પોતાના બાળકને કોરા માં સુવાડે છે. પોતે ભૂખી રહીને પોતાના બાળકને જમાડે છે.  પોતાના બાળકનાં હાસ્ય માટે તે તમામ દુ:ખ અને તકલીફ વેઠવા તૈયાર રહે છે. તે પોતાના બાળકની વાત કહ્યા વગર જ જાણી લે છે. માં શબ્દ માં આખી દુનિયાનો સમાવેશ થઇ જાય છે. આથી જ કહેવાયું છે કે 'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.

Shradhanjali By

Mehta Parivar

Family Tree of Mrs. Hinaben Ajaybhai Mehta

Videos of Mrs. Hinaben Ajaybhai Mehta

No videos

Post a tribute & share memories

Upload

(200x200)*

Photo should not be greater than 3MB

Post Condolences