
Born
June 01st, 1939
Passed Away
May 06th, 2012
Occupation
Educator
Spouse
Kanakben Dave
Religion
Hindu
Caste
Brahmin
Native
Ransiki
City
Rajkot
State
Gujarat
Country
India
હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકેય કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?
Shradhanjali By
Dave Family
Biography of Prof. Dr. Janakrai Govindram Dave

પ્રોફેસર ડો. જનકરાય દવે
પ્રોફેસર ડો. જનકરાય દવેએ M.A, M.Ed, Ph.D અને "સેવક"ની પદવીઓ પ્રાપ્ત કરી હતી, તેમનું વતન ગોંડલ તાલુકાનું રાણસીકી ગામ છે. તેમનો જન્મ 1 જૂન 1939ના રોજ થયો, તેમના પિતા શિક્ષક હતા.
તેમણે શ્રી રામકૃષ્ણ આશ્રમ રહી વિરાણી હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. ધર્મેન્દ્રસિંહજી તેમજ પી. ડી. માલવિયા બી.એડ કોલેજમાં અભ્યાસ કરી તેમણે શિક્ષણ અને સાહિત્યની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. "creativity test" ની રચના કરી, શિક્ષણમાં Ph.D કર્યું. શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામીજી સાથે રહી સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દી ગ્રંથમાળાના પ્રકાશનમાં સહભાગી બન્યા. 1962 થી શિક્ષક પ્રાચાર્ય તરીકે ભિન્ન ભિન્ન સંસ્થાનોમાં કાર્યરત રહ્યા. બહોળા સમય સુધી શિક્ષણ સંસ્થા પી. ડી. માલવિયા graduate ટીચર્સ કોલેજ રાજકોટમાં વરિષ્ઠ પ્રોફેસર તરીકે ફરજ બજાવી. શિક્ષણ, સાહિત્ય, કવિતા, ઇતિહાસ વિગેરે તેમના પ્રિય વિષયો હતાં.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક "સમાજવિદ્યા" માટે કરેલું સહકાર્ય સ્વીકૃતિ પામ્યું હતું. નવસાક્ષરો માટેની અખિલ ભારતીય સ્પર્ધામાં તેમના દ્વારા બનાવેલ "ગોબર ગેસ પ્લાન્ટ" ને ઇનામ મળ્યું. તેમણે લખેલા પુસ્તકોમાં પ્રો. શેતલ સાથે લખેલું "બૌદ્ધિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓની નૂતન ધરી" મહત્વનું છે. પરણ્યા પહેલા સુખી સુખી એ તેમના હળવા લેખોનો સંગ્રહ છે. તેમની શૈલી રમતિયાળ, ચોટદાર અને તળપદી ભાષાના સ્પર્શથી રંગાયેલી છે. જુદા જુદા સામાયિકોમાં તેમના શિક્ષણ તેમજ સાહિત્ય વિષયક લેખો/ કાવ્યો અવાર નવાર છપાતા રહ્યાં છે.
તેમના પત્ની કનકલતાના પ્રેમાળ તેમજ સાલસ સ્વભાવને કારણે તેમનું ઘર વિદ્યાર્થીઓ, મિત્રો તેમજ સાગા-સંબંધીઓથી ઉભરાતું રહે છે. એક વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે ડો. પ્રોફેસર જનકભાઈ દેવેએ શિક્ષણ ક્ષેત્રે જીવન અર્પી દીધું હતું.
Family Tree of Prof. Dr. Janakrai Govindram Dave

Parents

Savitaben Govindram Dave

Govindram Damji Dave
Spouse

Kanakben Janak Dave
Siblings

Labhuben Haribhai Mehta

Jiniben Madhavji Pathak

Trambakbhai Govindram Dave

Vijayaben Bipinbhai Vyas

Hashmukhbhai Govindji Dave

Ranjanben Hashmukhbhai Mehta

Lataben Kishorbhai Joshi
Videos of Prof. Dr. Janakrai Govindram Dave
No videos
Post Condolences