Born
December 01st, 1941
Passed Away
April 11th, 2021
Tithi
Chaitra Krishna Paksha Chaudas
Popularly Known as
Mahasukh kaka ( NagarSeth )
Occupation
Businessman
Spouse
Bhartiben Mehta
Religion
Jain
Caste
Baniya
Subcaste
Deravasi
Native
Manavadar
City
Rajkot
State
Gujarat
Country
India
જન્મ અને મૃત્યું નિશ્ચિત છે, કેટલું નહિ કેવું જીવ્યા એ જ યાદ રહીં જાય છે.
આપનો દેહતો વિલીન થયો છે, પરંતુ આત્માનો વિલય થયો નથી.
અમારા હ્રદયમાંથી આપની સ્મૃતિ કદી વિસરાશે નહિ,
ઈશ્વર આપના આત્માને પરમ શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
Shradhanjali By
Dharmeshbhai, Kalpeshbhai, Pragnaben, Mehta Family & Essel Valves Pvt. Ltd. (Metoda) Rajkot
Biography of Shri Mahasukhlal Shamalji Mehta
મુળવતન માણાવદર, હાલ રાજકોટ નિવાસી માતુશ્રી લાભકુંવરબેન તથા પિતાશ્રી શામળજી પાનાચંદ મેહતા ના
ઉત્તમકુક્ષી રત્ન અને માતુશ્રી પુષ્પાબેન તથા પિતાશ્રી પ્રભુદાસભાઈ મેહતા ના મોભી જમાઈ શ્રી મહાસુખભાઇ.....
તેમનું વ્યક્તિત્વ એક અલૌકિક ઓઝસના પડછાયા રૂપ હતું. મિલનસાર સ્વભાવ, કર્મશિલતા,
નિર્ભીકતા, સાહસિકતા, ધર્મમયતા, દાનશીલતા, અંતરસુઝ તથા સરળતા સાથે નિર્વિવાદ વિરલ વ્યક્તિત્વ .
આપે તિર્થયાત્રાઓ, ધાર્મિક પ્રસંગો, દર્શન સાધના આત્મસાત્ કરેલ, ધાર્મિક અને સામાજીક ક્ષેત્રમાં અદ્ભુત યોગદાન.
કેળવણી, ધર્મ, સંસ્કાર, અનુશાસનતા -પરિવારમાં સિંચવા એ બહુ અઘરૂ કામ, સાવ સરળ લાગે તેમ આપે કરી બતાડ્યું.
પરિવાર પ્રત્યે અસીમ સ્નેહની નિર્મળ ગંગા વહેવડાવનાર આપ સાચા અર્થમાં લાગણીપ્રિય હતા. આપશ્રી એક સુંદર, સંસ્કારશીલ, ઉદારદિલ અને સૌજન્યશીલ ગ્રહસ્થ હતા. આપશ્રી કોઈ પણ પરિસ્થિતીમાં દરેકને મદદ તથા હુંફ આપતા. દરેકની સાથે, કોઈપણ ઉમરના હોય, તેઓ એક સરખા વિચારોની આપ લે કરતા તથા પોતાના કરી લેતા, તેઓ બહુમુખી પ્રતિભાના સ્વામી હતા, સ્પષ્ટ વક્તા હતા. જીવનના દરેક ક્ષેત્રોમાં આપે પોતાની વિશેષ છાપ છોડી હતી.
શબ્દરુપી સ્મરણાંજલી
આપના સ્નેહસભર ચહેરામાં છે આપનું વ્યક્તિત્વ છુપાયું,
સહનશક્તિ. સત્કર્મ , સાદગીનું તેજ ચોતરફ છવાયું
જીવદયાપ્રેમ, ગુપ્તદાન એ જ તો હતું કર્તવ્ય સવાયું
વરસાવજો આશિષ ની હેલી ... એ જ અમે આજ માંગ્યું.
Family Tree of Shri Mahasukhlal Shamalji Mehta
Parents
Labhkunwarben Shamaljibhai Mehta
Shamaljibhai Panachandbhai Mehta
Spouse
Bhartiben Mahasukhbhai Mehta
Children
Dharmeshbhai Mahasukhbhai Mehta
Kalpeshbhai Mahasukhbhai Mehta
Pragnaben Chetankumar Mehta
Grand Children
Falgun Dharmeshbhai Mehta
Prem Kalpeshbhai Mehta
Aman Kalpeshbhai Mehta
Karan Chetankumar Mehta
Chintan Chetankumar Mehta
Great Grand Children
Hriaan Chintan Mehta
Son/Daughter-in-law
Pannaben Dharmeshbhai Mehta
Manishaben Kalpeshbhai Mehta
Chetankumar Jaisukhbhai Mehta
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Sagar Maheta
2 years ago
Utsav
2 years ago
Sheelu (london)
3 years ago
rakesh mehta
3 years ago
Shreyansh Gardi and Family
3 years ago