
Born
April 03rd, 1944
Passed Away
June 13th, 2003
Tithi
Jeth Sud 14
Popularly Known as
Kanubhai
Occupation
Business
Spouse
Mrudulaben Karia
Religion
Hindu
Caste
Lohana
Native
Porbandar
Country
India
વ્હાલના વડલા જેવું આપનું જીવંત અસ્તિત્વ આજે અમારી વચ્ચે નથી,
પણ વાદળાની શીતળ છાયા સમા સંસ્કારો, સ્નેહ, સમપર્ણ, સંઘર્ષ અને
સકારાત્મક જીવનશૈલી અમારા માટે આદર્શ રૂપ છે.
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અપ્રે એ જ પ્રાર્થના.....
Shradhanjali By
Milan
Dr. Manisha
Poonam
Biography of Mahendrakumar Damodarbhai Karia

न हन्यते ह्न्य्मोने शरीरे i
શરીરના નિધનથી આત્મા હણતો નથી.
શું આપીએ અંજલિ શબ્દો ઓછા પડે છે,
શું આપીએ પુષ્પાંજલિ પુષ્પો ઓછા પડે છે.
જન્મ અને મૃત્યું નિશ્ચિત છે, કેટલું નહિ કેવું જીવ્યા એ જ યાદ રહીં જાય છે.
આપનો દેહતો વિલીન થયો છે, પરંતુ આત્માનો વિલય થયો નથી.
અમારા હ્રદયમાંથી આપની સ્મૃતિ કદી વિસરાશે નહિ,
ઈશ્વર આપના આત્માને પરમ શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે, પિતા જ પરમ તાપ છે,
પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતા નું સર્જન......
ભગવાને પર્વતની હિમંત વ્રુક્ષની ભવ્યતા, શિયાળાનો હુંફાળો સૂર્ય પ્રકાશ, સાગર ની શાંતિ, કુદરતની આભા, સમડીની ઉડવાની શક્તિ, વસંતઋતુની સવારનો આનંદ,
કુટુંબ જરૂરિયાતની ઊંડાઈ જેવી ખાસિયતો ને જોડી અને જયારે કોઈ ખાસિયત ઉમેરવાનું ન રહ્યું ત્યારે તેને એક ભવ્ય વ્યકિતનું સર્જન કર્યું અને
તેને પિતા નામ આપ્યું.
Family Tree of Mahendrakumar Damodarbhai Karia


Damodarbhai Chhaganlal Karia

Mrudulaben Karia

Milan Mahendrakumar Karia

Dr. Manishaben Patel

Poonam Ketan Lakhani

Jeet Rakesh Patel

Rakhi Ketan Lakhani

Kush Ketan Lakhani

Dr. Jayendrabhai Karia

Dr. Pradipbhai Karia

Bipinbhai Damodarbhai Karia

Nayanben Damodarbhai Bipinkumar

Kusumben Damodarbhai Bipinkumar

Rajuben Damodarbhai Bipinkumar

Dr. Rakesh Patel

Ketan Rakesh Lakhani

Hiralaxmi Tulsidas Popat

Tulsidas Liladharbhai Popat

Lalitbhai Tulsidas Popat

Rameshbhai Tulsidas Popat

Satishbhai Tulsidas Popat
Photo Album of Mahendrakumar Damodarbhai Karia
No Photos
Videos of Mahendrakumar Damodarbhai Karia
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Milian
6 years ago
happy birthday pappa ...
happy birthday pappa ...
satish popat
10 years ago
millan
11 years ago
shradhanjali.com
13 years ago