
Passed Away
October 21st, 2020
Spouse
Dudhiben Pipariya
Religion
Hindu
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે, પિતા જ પરમ તપ છે, પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે. પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે. શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે. સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે. પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
ગં.સ્વ. દુધિબેન નાથાભાઇ પીપરીયા
જીગ્નેશભાઇ નાથાલાલ પીપરીયા
જતીનભાઇ નાથાલાલ પીપરીયા
તથા પીપરીયા પરિવારનાં જયશ્રી કૃષ્ણ...
Biography of Shri Nathalal Dharamshibhai Pipariya

Family Tree of Shri Nathalal Dharamshibhai Pipariya

Spouse

Dudhiben Nathalal Pipariya
Children

Jigneshbhai Nathalal Pipariya

Jatinbhai Nathalal Pipariya
Videos of Shri Nathalal Dharamshibhai Pipariya
No videos
Post Condolences