Born
July 07th, 1977
Passed Away
October 26th, 2022
Tithi
કારતક સુદ ૧
Popularly Known as
Rajubhai
Occupation
Business
Spouse
જ્યોતિબેન ખાચરીયા
Religion
Hindu
Caste
Patel
Subcaste
Leuva Patel
Native
Jetpur
City
Jetpur
State
Gujarat
Country
India
વ્હાલના વડલા જેવું આપનું જીવંત અસિતત્વ આજે અમારી વચ્ચે નથી,
પણ વાદળાની શીતળ છાયા સમા સંસ્કારો, સ્નેહ, સમપર્ણ, સંઘર્ષ અને
સકારાત્મક જીવનશૈલી અમારા માટે આદર્શ રૂપ છે.
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અપ્રે એ જ પ્રાર્થના.....
Shradhanjali By
Khachariya Family
Biography of Shri Rajeshbhai Chhaganbhai Khachariya
રાજુભાઈનો જન્મ તા. ૭-૭-૭૭ ના રોજ ખાચરીયા પરિવારમાં રમાબેન અને છગનભાઇના ઘરે જેતપુરમાં થયો હતો.
નાની ઉંમરથી તેઓ પરિવારિક વ્યવસાયમાં જોડાય ગયા હતા અને ખુબજ ટૂંકા સમયમાં તેમણે પોતાની સુજ બુજ અને મહેનતથી આગાવી ઓળખ પ્રાપ્ત કરી.
એમનો સંવેદનશીલ સ્વાભવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ દરેક માટે પ્રેરણાદાયી હતાં.
તેઓ હંમેશા વૃદ્ધ , બીમાર અને લાચાર લોકોને મદદ કરવામાં માનતા હતાં.
Family Tree of Shri Rajeshbhai Chhaganbhai Khachariya
Parents
રમાબેન છગનભાઇ ખાચરીયા
છગનભાઇ શામજીભાઈ ખાચરીયા
Spouse
જ્યોતિબેન રાજેશભાઈ ખાચરીયા
Children
મૈત્રી રાજેશભાઈ ખાચરીયા
અર્જુન રાજેશભાઈ ખાચરીયા
Siblings
પરેશભાઈ છગનભાઇ ખાચરીયા
જયેશભાઇ છગનભાઇ ખાચરીયા
પ્રજ્ઞાબેન સંજયભાઈ
Father & Mother-in-law
મંજુલાબેન વલ્લભભાઈ દેસાઈ
સ્વ. વલ્લભભાઈ બચુભાઈ દેસાઈ
Brother/Sister-in-law
શૈલેષભાઇ વલ્લભભાઈ દેસાઈ
જુલીબેન સુરેશકુમાર ઢોલરીયા
હર્ષિદાબેન દેવેન્દ્રભાઈ ટીલારા
Jagrutiben ભાવિનભાઈ સુરાણી
Videos of Shri Rajeshbhai Chhaganbhai Khachariya
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video

Harshida patel
2 years ago
Devendra
2 years ago
Devendra
2 years ago