Born
August 01st, 1941
Passed Away
November 17th, 2013
Tithi
Purnima
Popularly Known as
R K Bhagat
Occupation
educationist & Singer
Spouse
Kamlaben
Religion
Hindu
Caste
Patel
Native
Davol
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે, પિતા જ પરમ તપ છે,
પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે. પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Kirit, Nitin, Chandrakant Patel & Family
Biography of Ramanbhai Khushalbhai Patel
દાવોલ ગામના સ્વ. ખુશાલભાઈ ભાઈજીભાઇ પટેલ તથા કાશીબાના કુટુંબમાં પ્રથમ પુત્રરત્નમાં રમણભાઈનો જન્મ થયેલો. રમણભાઈમાં નાનપણથી જ ભક્તિભાવના બીજ રોપાયેલા. તેઓ નાનપણથી જ ભજનોની રચના કરતા તેમજ ભણવામાં હોંશિયાર હોવાથી નાનપણથી જ મધૂરી સુવાસ ફેલાવવા માંડેલી. તેઓએ એમ. એ., બી. એડ. સુધી અભ્યાસ કરી આણંદ જીલ્લાના ઓડ, ધર્મજ તથા નાવલીની માધ્યમિક શાળાઓમા ગુજરાતી શિક્ષક તરીકે ફરજ બજાવેલી. તેમણે આ શળાઓમા પણ સાક્ષર તરીકે નામના મેળવી હતી.
સ્વ. રમણભાઈના ભક્તિ પારાયણ સ્વભાવને કારણે તથા ભજનોની રચનાને કારણે તેઓ આર. કે. ભગત તરીકે આજુબાજુઓના ગામડાઓમા જાણીતા થયા. તેમની આ વિશિષ્ટતાના કારણે નડિયાદના સંતરામ મંદિરમાં આજુબાજુના ગામડાઓ માંથી આવતી ભજન મંડળીઓની હરિફાઇઓમા નિર્ણાયક તરીકે વર્ષો સુધી પદ શોભાવી તેમના કુટુંબનું તથા ગામનું નામ રોશન કરેલું.
સ્વ. રમણભાઇ આજથી ૧૨ વર્ષ પહેલા સેવા નિવૃત થઈ પોતાનાજ ગામમાં દાવોલ- બોદાલ જનપદ કેળવણી સંસ્થામાં સેવા આપી રહ્યા હતાં અને તેઓના કાર્યકાળ દરમિયાન શાળામાં શિક્ષકો તેમજ બાળકોમા માનનિય પદ ધારણ કરેલું તથા ગામની ઘણી બીજી સસ્થાઓમા સેવ આપતા રહ્યા. આ ઉપરાંત ઘણા વર્ષોથી ચાલતા દાવોલ મહિલા મંડળમાં પણ સલાહ સુચનો તેમજ સેવાઓ આપતા રહ્યા. તેઓ સ્વભાવે સ્પષ્ટ વક્તા તથા આનંદિત હોવાથી કોઈપણ બાબતની સ્પષ્ટ્ અને સચોટ રજુઆત કરતાં તેને કારણે ગામમા કોઈપણ સંસ્થામા તથા મિત્રવૃંદમા આદરણિય સ્થાન પામેલા.
તેઓના ત્રણ પુત્રોમાં શ્રી કિરીટભાઈ, શ્રી નિતીનનભાઈ તથા શ્રી ચંદ્રકાંતભાઈ જેઓ હાલ પોતાના કુટુંબ સાથે કેનેડામા નિવાસ કરી રહ્યા છે. તેઓએ પોતાને સફળતાનો શ્રેય હંમેશા તેમના પરિવારને આપેલો.
આવા પરગજુ અને પ્રેમાળ સ્પષ્ટ વક્તા તથા ભગત તરીકે જાણીતા થયેલા રમણભાઈએ તારીખ ૧૭-૧૧-૨૦૧૩ ના રોજ અચાનક આપણી વચ્ચેથી વસમી વિદાય લીધી અને અનંતની યાત્રાએ નીકળી ગયા.
આવું વિરલ વ્યક્તિત્વ ધરાવતા ભાઈશ્રી રમણભાઈની ખોટ તમામને સાલસે પરંતુ તેમના કુટુંબનામોભ સમાન શ્રી રમણભાઈની ખોટ સહન કરવાની તેઓને પ્રભુ શક્તિ આપે તેજ પ્રર્થના.
નથી માનતુ મન, નથી થતો કુટુંબને વિશ્વાસ, કે નથી તમો આજ અમારી પાસ આંખો શોધે છે;
હજુ ક્યાંક તમને, આસુંઓ પણ આશ્વાસન આપતા નથી, ઈશ્વરના ચ્રણોમાં સૌને જવાનું છે.
સુખથી કદી છલકાયા નહીં, દુખથી કદી ડર્યા નહીં, વહેવાર કદી ચૂક્યા નહીં
જીંદગીનો સમય ઓછો હશે, ક્યાં ખબર હતી કે વિદાય અણધારી હશે તમારી
પ્રભુ આપના આત્માને ચિર શાંતિ આપે એજ પ્રાર્થના.
Family Tree of Ramanbhai Khushalbhai Patel
KashiBen
Khushalbhai Patel
Kamlaben
Kirit
Nitin
Chandrakant
Hetal
Devina
Druvil
Anuj
Dhirubhai
Manubhai
Meenaben
Megha
Ila
Neeta
Jeebaben
Maganbhai
Ravjibhai
Jashbhai
Natubhai
Rameshbhai
Kanchanbhai
Photo Album of Ramanbhai Khushalbhai Patel
No Photos
Videos of Ramanbhai Khushalbhai Patel
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
nilesh patel
10 years ago
Pankaj Roy Patel
10 years ago
Ramankaka will be greatly missed. May God truly bless his soul and give strength to the family to cope with this unexpected departure. He was so remarkable for his personality that he had been friend to kids, adults,seniors and everyone. Well liked to all. His seva for family,community and school is irreplacabile.
Pankaj,Kusum,Jay & Priya
Kusumben & Vallavbhai
Rajubhai,Dipa &Love
Chetnaben,Bhupen Patel & Family
Ramankaka will be greatly missed. May God truly bless his soul and give strength to the family to cope with this unexpected departure. He was so remarkable for his personality that he had been friend to kids, adults,seniors and everyone. Well liked to all. His seva for family,community and school is irreplacabile.
Pankaj,Kusum,Jay & Priya
Kusumben & Vallavbhai
Rajubhai,Dipa &Love
Chetnaben,Bhupen Patel & Family
Rashmin
10 years ago