
Born
March 11th, 1936
Passed Away
May 07th, 2004
Tithi
Vaishakh Vad 03
Popularly Known as
Ramubhai
Occupation
Industrialist
Spouse
Shashikala Mehta
Religion
Hindu
Caste
-
Subcaste
Modh
Native
Bhavnagar
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્રમાં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Leena Vani, Baldev Vani
Chhaya Parikh, Ketan Parikh
Biography of Rameshchandra Nandlalbhai Mehta

“મરણ પાછળ જે વ્યક્તિ સ્મરણ મૂકી જાય તેનુ નામ જીવન”
અમારા પિતાજી રમેશચન્દ્ર નંદલાલ મહેતા, મથુરીબેન તથા નંદલાલ વ્રજલાલ મહેતા ના પ્રેમાળ પુત્રે ધ્રાંગધ્રા મુકામે જન્મ ધારણ કર્યો તારીખ ૧૧ માર્ચ ૧૯૩૬. તેઓ એક્દમ મળતાવળા અને માયાળુ તથા બહોળો મિત્રવર્ગ ધરાવનાર હતા.
વટવૃક્ષ સમાન દાદાજીએ સ્થાપેલ ઉદ્યોગ અને વ્યાપાર સંભાળવા ઉપરાંત તેમણે આગવા વ્યવસાયના સોપાન પણ જીવનકાળ દરમિયાન સર કરેલા.
તારીખ ૨૭ ફ઼ેબ્રુઆરી ૧૯૬૦, ના રોજ શશિકલા મમ્મી સાથે લગ્ન કરીને ચાર પુત્રીઓના પિતા બન્યા. અમારા પિતાશ્રી અમારા વ્હાલા ભાઇ તરીકે અમારા હ્રદયમા કાયમી સ્થાન ધરાવે છે.
તેમની કુટુંબભાવના ખુબજ ઉચ્ચ હતી. માતપિતાનો ખુબજ આદર કરતા તેમજ કુટુંબની દરેક વ્યક્તિને પ્રેમ કરતા, ખુબજ પ્રેમાળ , લાગણીશીલ અને ઉદાર અમારા ભાઇ સત્યપ્રેમી હતા.
સનાતન હાઇસ્કૂલ, ભાવનગરમાં મેટ્ર્રીક સુધી અભ્યાસ કરનાર અમારા ભાઇ વાંચનના ગજબ શોખીન હતા. ધાર્મિક અને આધ્યાત્મીક પુસ્તકોની સુંદર લાઇબ્રેરી તેમણે ઘરમાંજ વસાવેલી. તેઓ સંગીતપ્રેમી અને લલિતકલાનાં પણ શોખીન હતા. તેમની પાસે સુંદર ચિત્રોનું વિશાળ કલેક્શન હ્તું. સવારનાં છ વાગ્યે રેડિયો પર ભજન તથા પ્રભાતીયા તેઓ અચુક સાંભળતા.
દયાળુ અને નિડર એવા અમારા ભાઇ કોઇપણ ઝગડતું હોય તો શાંતિ સ્થાપવા પહોંચી જતા. નાના મોટા બધાજ વ્યક્તિ સાથે સંવાદ સ્થાપતા અને જેને મદદની જરૂર હોય તેને મદદ કરતા. જમણા હાથે દાન કરે તો ડાબા હાથને પણ ખબર ન પડે તેવા અમારા ભાઇ હતા. તેમના સ્વર્ગવાસ પછી ઘણા એવા લોકો મળતા અને કહેતા કે રમુભાઇએ અમને આવી આવી મદદ કરી હતી.
અમારા બધાજ મોજશોખ તેમણે પૂરા કર્યા હતા. કોઇ દિવસ તેઓ ગુસ્સે થતા નહી, અમને અને અમારા બળકોને ખુબજ પ્રેમથી રાખતા અને ખુબ લાડ લડાવતા. સૌને જમાડીને પછીજ તેઓ જમતા. બહારથી કડક પરંતુ અંદરથી માખણ જેવા કોમળ હતા. તેઓ સાચા અર્થમાં “મૃદુલાની કુસુમાદપી, કઠોરાણી વૃજાદપી” હતા. અતિથી દેવો ભવઃ મા માનતા અમારા ભાઇ. જમવાનાં તથા જમાડવાનાં અત્યંત શોખિન હતા.
બાળકો પર ખુબજ પ્રેમ વર્ષાવતા અમારા ભાઇને અમે સૌ અત્યંત પ્રિય હતા. અંત સુધી તેમણે અમારી ચિંતા કરેલી અને ક્યારેય તેઓએ તેઓનું દુઃખ દેખાવા દિધુ ના હતુ. હંમેશા હસતા અને હસાવતા રહેતા અમારા ભાઇ બીજાની મદદ માટે હંમેશા તત્પર રહેતા અને અમને પણ હંમેશા બીજાને મદદ કરવાનું અને ઉપયોગી થવાનું શિખવતા.
ભાવનગરમાં ગોવર્ધનનાથજીની હવેલી બનાવવાનો ખ્યાલ તેમના મનમા સૌથી પહેલા આવેલો. હવેલીના પાયાથી તેઓ તેમાં સેવા આપતા. હવેલી ઉભી કરવામાં તેઓનો ઘણો ફાળો હતો. તેઓ ગોવર્ધનનાથજી હવેલી ના ટ્રસ્ટી હતાં. અત્યંત ધર્મપ્રેમી એવા અમારા ભાઇનું જીવન સીધુ સાદુ અને સરળ હતું અને મોટાઇતો બિલકુલ ના હતી.
સ્મૃતિ વિસ્મૃતિ ની હોય પરંતુ જેને આજીવન વિસરી ના શકાય તેવા અમારા વ્હાલા ભાઇ ને આદર સાથે પ્રણામ. ઇશ્વરને એજ પ્રર્થનાકે દરેક જન્મમાં અમારા વ્હાલા ભાઇ અમારા પિતાજી બને.
Family Tree of Rameshchandra Nandlalbhai Mehta


Mathuriben Nandlal Mehta

Nandlal Vrajlal Mehta

Shashikala Rameshchandra Mehta

Leena Baldev Vani

Chhaya Ketan Parikh

Madhvi Dhaval Parikh

Purvi Biren Shah

Shreya B. Vani

Monil B. Vani

Devanshi K. Parikh

Rathin K. Parikh

Akshat D. Parikh

Arkil D. Parikh

Nehali B. Shah

Harshil B. Shah

Pravinchandra Nandlal Mehta

Jasvantrai Nandlal Mehta

Dilipkumar Nandlal Mehta

Jitendra Ishwarlal Mehta

Mahendra Nagindas Dholakiya

Hansaben Jagdishchandra Parikh

Baldevbhai Vani

Ketanbhai Parikh

Dhavalbhai Parikh

Birenbhai Shah

Ramaben H. Parikh

Himatlal P. Prikh

Jagdishchandra Parikh

Hasmukhgauri P. Mehta

Hasuben J. Mehta

Veenaben D. Mehta

Savitaben J. Mehta

Kokilaben M. Mehta

Janardan H. Parikh

Bharat H. Parikh

Dhirendra H. H.Parikh

Bhavesh H. Parikh

Pravinaben H. Parikh
Videos of Rameshchandra Nandlalbhai Mehta
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Purvi
10 years ago
Happy Birthday Bhai. Aje tamara janmadivse a website par khali wish karu chu. pan hanmesha tamari chabi ankho same hoy che. Tamari yaad khub ave chhe, tame panamne yaad karata haso. Bhagwan sathe amne joi ne khush pan thata haso. Love you so much.
Happy Birthday Bhai. Aje tamara janmadivse a website par khali wish karu chu. pan hanmesha tamari chabi ankho same hoy che. Tamari yaad khub ave chhe, tame panamne yaad karata haso. Bhagwan sathe amne joi ne khush pan thata haso. Love you so much.
Monil Wani
11 years ago
nabada padiye tyare tamari baldev leena ni jaroor che
bov yaad aave che tamari ketan chaaya ni
amara jeevanma chabi jeni madhavi dhaval ni
tame purvi thi aavela biren jeva
ame tamara shreya monil jeva
amne devanshi karva ma tame rathin thai gaya
tamaru maathu garv thi uchu karva ame akshat arkil thai gaya
Vachan aapiye che ame nehali harshil banine rehsu
hamesha tamaru naam uchu raakhsu
Happy Birthday Bhai....tamari khub aj yaad aave che.
- Shashikala, Baldev, Leena, Ketan, Chhaya, Dhaval, Mashavi, Biren, Purvi, Shreya, Monil, Devanshi, Rathin, Akshat, Arkil, Nehali, Harshil.
nabada padiye tyare tamari baldev leena ni jaroor che
bov yaad aave che tamari ketan chaaya ni
amara jeevanma chabi jeni madhavi dhaval ni
tame purvi thi aavela biren jeva
ame tamara shreya monil jeva
amne devanshi karva ma tame rathin thai gaya
tamaru maathu garv thi uchu karva ame akshat arkil thai gaya
Vachan aapiye che ame nehali harshil banine rehsu
hamesha tamaru naam uchu raakhsu
Happy Birthday Bhai....tamari khub aj yaad aave che.
- Shashikala, Baldev, Leena, Ketan, Chhaya, Dhaval, Mashavi, Biren, Purvi, Shreya, Monil, Devanshi, Rathin, Akshat, Arkil, Nehali, Harshil.
Monil Wani
11 years ago
ke jya hov tamme,
bov sukhe thi jota hasho amne,
prem hamesha varsavta haso tamme.
kari hoi ame je kai bhul
to maaf karjo amne
ame to chye tamara baag na nanha phool
bov yaad karye che tamne
aaje nav varas thai gaya
jyaare chhuttyo tamaro saath
samay saathe amme pan badali gaya
pan khaatri che ke maathe amara hamesha hase tamaro haath
yaad tamari khub aj aave che
pan kari kai nathi sakta
aa to bhagwanni marji che
ena thi ulta chaali nathi sakta
- Sashikala, Baldev, Leena, Ketan, Chhaya, Dhaval, Madhavi, Biren, Purvi, Shreya, Monil, Devanshi, Rathin, Akshat, Arkil, Nehali, Harshil
ke jya hov tamme,
bov sukhe thi jota hasho amne,
prem hamesha varsavta haso tamme.
kari hoi ame je kai bhul
to maaf karjo amne
ame to chye tamara baag na nanha phool
bov yaad karye che tamne
aaje nav varas thai gaya
jyaare chhuttyo tamaro saath
samay saathe amme pan badali gaya
pan khaatri che ke maathe amara hamesha hase tamaro haath
yaad tamari khub aj aave che
pan kari kai nathi sakta
aa to bhagwanni marji che
ena thi ulta chaali nathi sakta
- Sashikala, Baldev, Leena, Ketan, Chhaya, Dhaval, Madhavi, Biren, Purvi, Shreya, Monil, Devanshi, Rathin, Akshat, Arkil, Nehali, Harshil
Purvi
11 years ago
I love you n I miss you
I love you n I miss you
Leena
12 years ago
How much ever we succeed,
In happiness, we seek your blessing,
In sorrow, we seek your patting
No matter where you are,
No matter where we are,
we will always miss you,
we will always love you.
Happy Birthday BHAI
- Sashikala, Baldev, Leena, Ketan, Chaya, Dhaval, Madhavi, Biren, Purvi, Shreya, Monil, Devanshi, Rathin, Akshat, Arkil, Nehali, Harshil
How much ever we succeed,
In happiness, we seek your blessing,
In sorrow, we seek your patting
No matter where you are,
No matter where we are,
we will always miss you,
we will always love you.
Happy Birthday BHAI
- Sashikala, Baldev, Leena, Ketan, Chaya, Dhaval, Madhavi, Biren, Purvi, Shreya, Monil, Devanshi, Rathin, Akshat, Arkil, Nehali, Harshil