
Born
January 01st, 1929
Passed Away
December 30th, 1996
Popularly Known as
Bapuji
Occupation
Social Worker
Spouse
Induben
Religion
Hindu
Caste
-
Native
Kothariya
Country
India
માણસનું કામ તે મારી ફરજ સમજું છું. - ત્રંબક્ભાઇ વ્યાસ
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે,
પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Ashvin, Ajay & Vivek
Biography of Trambakbhai Tribhovanbhai Vyas

સત્ય, સાહસ, સહકાર, સમપર્ણ
અને
સહનશીલતાની જીવંત મૂર્તિ એટલે
જનતાના જણ
"ત્રંબકભાઈ"
આંટી-ઘુંટી ઈશ (ઈશ્વર) ઘરે, જબરી પડી જરૂંર,
નકાર અધ-વચ્ચે ન આવત તું તેડવા, અમારા "ત્રંબકભાઈ" ને.
:: દીવ્યાંજલિ ::
તપ, ત્યાગ અને તટસ્થતા નો,
ત્રિવેણી સંગમ,
એટલે
ત્રંબકભાઈ
પૂ. - પૂનિત આત્મા હતો તમારો
બા - બહ્યાડ્બર કર્યો નહિ ક્યારેય.
પુ - પુણ્ય અમારા પરભાવના મળ્યા તમે પિતા રૂપે.
જી - જીવનમાં સ્વાર્થને પ્રેવેશવા દીધો નહી.
ત્રં - ત્રંબકેશ્વરની માફક વીષ પચાવી જાણ્યું.
બ - બહાદુરી રક્તમાં વણાયેલી હતી. (બદનામી વ્હોરી નહિ જીવનમાં)
ક - કર્તવ્યની કેડી કંડારતા ગયા.
ભા - ભાઈચારાની કેડી કંડારતા ગયા.
ઈ - ઇન્સનીયાતની જવલંત જ્યોત તમે.
સંધ્યાબેન ટી. વ્યાસ.
* સૌને પ્રિય એવા અમારા પૂ. બાપુજી ને શું-શું હતું પ્રિય ?
પ્રિય ભગવાન - વચન પાલક શ્રી રામ
પ્રિય પાત્રો - માતા - પિતા
પ્રિય પ્રસંગો - શૈશવના સ્મરણો.
પ્રિય પ્રવૃત્તિ - અન્યને મદદ.
પ્રિય પુસ્તક - સત્યના પ્રયોગ
પ્રિય લેખક - ઝ્વેરચંદ મેઘાણી
પ્રિય કવિ - દુલા કાગ
પ્રિય પોષાક - લેંઘો, ઝભ્ભો, ટોપી.
પ્રિય ભોજન - બાજરીનો રોટલો, ઓળો, દૂધ
પ્રિય પ્રાણી - ગાય, ઘોડી.
પ્રિય નેતા - મહાત્મા ગાંધી, પંડિત નહેરુ
પ્રિય ભજન - વૈષ્ણવજન
પ્રિય શોખ - હથિયારનો, ખેતીવાડી અને ગ્રામ રક્ષકદળ.
પ્રિય આદર્શ - કુટુંબભાવના
પ્રિય સ્થળ - રક્તપિતના દર્દીઓના દુખ દુર કરનાર સંત દેવીદાસબાપૂ ની જગ્યા "પરબધામ" અને હમીરજી ગોહિલનું સ્મારક "સોમનાથ"
- અશ્વિન ત્રંબકભાઈ વ્યાસ
- અજય ત્રંબકભાઈ વ્યાસ
- શુભમ અજયભાઈ વ્યાસ
Family Tree of Trambakbhai Tribhovanbhai Vyas


Maniben

Tribhovanbhai

Induben

Bhartiben

Ashvinbhai

Ushaben

Sandhyaben

Ajaybhai

Ramnikbhai

Jentibhai

Savitaben

Diwaliben

Prabhaben

Ashvinkumar

Tarunkumar

Pankajkumar

Ashaben

Parvatiben

Dharamshibhai

Prabhaben

Jayaben

Labhubhai
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Krupa
6 years ago
I never saw you, Bapuji. But I still get to hear everyday about you and the incidents that how you help others and also about your principles from Motamama and other family members. And thus I can feel you everyday and you inspires me to become a great person everyday. We will always remember you and your blessings. Miss you Bapuji. May his soul rest in peace.🙏
I never saw you, Bapuji. But I still get to hear everyday about you and the incidents that how you help others and also about your principles from Motamama and other family members. And thus I can feel you everyday and you inspires me to become a great person everyday. We will always remember you and your blessings. Miss you Bapuji. May his soul rest in peace.🙏
Mira Thakkar
7 years ago
Rest In Peace
Rest In Peace
vivek
7 years ago
May his soul rest in peace.
May his soul rest in peace.
Hemang
10 years ago
"BAPUJI"...TRUE INSPIRATION OF OUR LIFE, WE WILL ALWAYS REMEMBER YOU,YOUR BLESSINGS ARE ALWAYS WITH US.
OM SHANTI.....
"BAPUJI"...TRUE INSPIRATION OF OUR LIFE, WE WILL ALWAYS REMEMBER YOU,YOUR BLESSINGS ARE ALWAYS WITH US.
OM SHANTI.....
Ajay Vyas
11 years ago