Born
January 30th, 1962
Passed Away
January 11th, 2006
Tithi
Posh Shud 11
Occupation
Business
Spouse
Dharmesh Sheth
Religion
Hindu
Subcaste
Modh
Native
Surendranagar
Country
India
પાંપણ બીડાતાં તમારી, શ્રીનાથજી સન્મુખ થતાં
ઝારીજી તમારા  શ્રીવલ્લભ સ્વયં સ્વીકારતા
જીવન તવ વન પાવન એવું, જેવું જમનાજીનું નીર
પારદર્શીય એવું જેવી સ્ફટિક તણી લકીર.
પ્રેમ, કરૂણા, વાત્સલ્યના પર્યાય હતાં તમે,
અવર પુત્રો જ નહિ, હર કોઈના માતા હતાં તમે.
આપના પૂણ્યાત્માને શતશત વંદન,
ધર્મેશ શેઠ....
Shradhanjali By
Dharmesh Nanalal Sheth
Ankur Dharmesh Sheth
Heet Dharmesh Sheth
Keyuri Ankur Sheth
Zarana Heet Sheth
Aesha Ankur Sheth
        
                    Biography of Mrs. Vishakha Dharmesh Sheth
                           ગોલોકવાસી વિશાખાબેન ધર્મેશભાઈ શેઠ.
અમરેલીનાં અગ્રણી પરીખ ભાણજી વનમાણીદાસની પેઢીવાળા સ્વ. અરવિંદભાઈ મણીલાલ પરીખના ધર્મપત્ની અ.સૌ. ગુણવંતીબેન ની કુખે ૩૦ મી. જાન્યુઆરી ૧૯૬૨ નાં રોજ જન્મ લઈને અમરેલી ની ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ તથા ત્યાર બાદ આર્ટસ કોલેજમાં ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું.
અભ્યાસ દરમ્યાન ખેલકૂદ, રમત-ગમત માં તેઓ આગળ પડતો ભાગ લેતા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ખોખો ટીમમાં તેઓ ચેમ્પિયન બનેલા.
પિતા શ્રી અરવિંદભાઈ અમરેલી જીલ્લા માં સામાજીક ક્ષેત્રે તેમજ વ્યવસાયીક ક્ષેત્રે ખુબજ આગળ પડતું સ્થાન ધરાવતા હતાં તેમનાં વ્યવસાયમાં અભ્યાસ સાથે રસ લઈને પેઢીના વિકાસમાં યોગદાન આપી કૌટુંબીક પેઢીમાં તેઓ જોડાયેલ.
તા. ૨૫ જાન્યુઆરી ૧૯૮૪ નાં રોજ તેઓએ રાજકોટના અગ્રણી ધારાશાસ્ત્રી નાનાલાલ ઓઘડભાઈ શેઠના સુપુત્ર તથા શ્રી વિનોદરાય નાનાલાલ શેઠ રાજકોટના માજી. મેયર તથા અગ્રણી ધારાશાસ્ત્રી નાં લઘુબંધુ એડવોકેટ શ્રી ધર્મેશ નાનાલાલ શેઠ સાથે પ્રભુતામાં પગલા માંડી રાજકોટ સ્થાઈ થયા. સાથે સાથે તેમણે પિતાનાં વ્યવસાયને પણ ગૃહસ્થ જીવન સાથે રાજકોટમાં આગળ ધપાવ્યો. સાથે-સાથે બંને કુટુંબમાંથી જ્ઞાતિ અને સામાજીક સેવાની પ્રેરણા લઈને જ્ઞાતિ અને સમાજ સેવાની પ્રવૃત્તિ આગળ ધપાવી.
એ ઉલેખનીય છે કે પોતાના મળતાવડા સ્વભાવથી મોઢવણીક સમાજમાં ખુબજ નામના મેળવેલી અને ધર્મ પ્રચાર અને પ્રસાર માં પણ મહત્વનું યોગદાન આપતા પોતાના બે પુત્રો અંકુર અને હિત ને જન્મ આપી તેમના સારા ઉછેર અને ભણતર પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા.
જયેષ્ઠ પુત્ર ચિ. અંકુર નું વેવિશાળ બોટાદના શ્રી રાજેશભાઈ નટવરલાલ મણીયારની સુપુત્રી ચિ. કેયુરી સાથે કરી તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૫ નાં રોજ ધામધૂમ થી તેમના લગ્ન કરાવ્યા હતાં.
વિશાખા એ કુટુંબના સૌ સ્ભયોના દિલ જીતી લીધેલ હતાં અને કુંટુંબ અત્યંત સુખ અનુભવતું હતું પરંતુ કોઈને પણ ખ્યાલ ન રહ્યો કે તેઓએ સાથે સાથે તેમણે અત્યંત પ્રિય યમુના મહારાણીજી નાં સંબંધીઓને પણ પ્રિય બની આપણી વચ્ચેથી વિદાય લઇ લેશે.
જીવન નાં છેલ્લા શ્વાસ સુધી તેમની ધર્મભક્તિ ચાલુ હતી અને તા.૧૧ જાન્યુઆરી ૨૦૦૬ પોષ સુદ ૧૧ સવંત ૨૦૬૨ નાં રોજ તેને ગોલોક તરફ પ્રયાણ કર્યું.
Family Tree of Mrs. Vishakha Dharmesh Sheth
    
    Gunvantiben A. Parikh
    Arvindbhai Manilal Parikh
    Dharmesh N. Sheth
    Ankur Dharmesh Sheth
    Heet Dharmesh Sheth
    Aesha Ankur Sheth
    Pravinbhai A. Parikh
    Ghanshyambhai A. Parikh
    Sudhirbhai A. Parikh
    Dilipbhai A. Parikh
    Ashwinbhai A. Parikh
    Shobhanaben B. Parikh
    Kokilaben M. Vora
    Keyuriben Ankur Sheth
    Zarna Heet Sheth
    Girjaben N. Sheth
    Nanalal O. Sheth
    Late Vinodrai Sheth
    Late Pragnaben Gandhi
    Yaminiben V. Gandhi
    Bakulaben P. Parikh
    Ilaben J. Parikh
    Ritaben H. Parekh
    Meenaben K. Parikh
    Smiraben V. Sheth
    Mahendrabhai U. Gandhi
    Vinodrai A. Gandh
Photo Album of Mrs. Vishakha Dharmesh Sheth
No Photos
Videos of Mrs. Vishakha Dharmesh Sheth
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
                        
                        
                        
Profile Home
Biography
Family
                            Tree
Photo
                            Album
Video
            
            
            
            
            
            
            
            
            
            
dyptomO
4 years ago
Biren Parikh
14 years ago
Dharmesh
14 years ago
Ankur, Keyuri
14 years ago
Heet & Zarna
14 years ago